શ્રદ્ધા

By Chintal Shah
Feb 22 2020 1 min read

                  પૂર્વી એક બહુ હોશિયાર, સંસ્કારી, શિક્ષિત અને પ્રેમાળ, યુવતી. એના આ જ બધા ગુણોને લીધે એને એની ઓફિસમાં એની સાસરી માં એને બધાના દિલ જીતી લીધા હતા .અને એને એક ફુલ જીવી દીકરી હતી. પૂર્વી એના પિયરમાં પણ એક છોકરાની ગરજ સારતી હતી. એને શ્રીનાથજી ભગવાન ઉપર બહુ શ્રદ્ધા હતી. નાનપણથી એને શ્રી જી બાવા પર અતૂટ પ્રેમ અને શ્રદ્ધા. એ નાનપણથી ઠાકોરજી વિશે જાણવાની બહુ જ ઉત્સુકતા હતી. જેમ જેમ મોટી થતી ગઈ ત

24 Reads
 5 Likes
Report