દીકરી મારી મોટી થઈ ગઈ

By Chintal Shah
Apr 04 2020 2 min read

             સુનેના: ઢીંગલી રાત્રે શું  બનાવું જમવામાં??? એવું કરીએ તારું ફેવરેટ દહીવડા બનાવું???? હું મારી મિટિંગ પતાવી વહેલી આવી જઈશ.             કિરા (ઢીંગલી) :મમ્મા હવે હું મોટી થઈ ગઈ. મારું નામ કિરા છે. શું ઢીંગલી યાર... અને હા કહેવાનું રહી ગયું..!!! આજે કોલેજ થી મારા ફ્રેન્ડ જોડે મુવી જોવા જવાની છું અને પછી એમની જોડે જ ડિનર કરવાની છું . તો  તું  પપ્પા અને ભાઈ નું ફેવરિટ બનાવજે. કાલે દહી વડા ઓક

8 Reads
 2 Likes
Report